Posts

મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન તથા અમુલ (GCMMF) ફેડરેશનના નવિન ચેરમેન તરીકે નિમણૂંક

અમદાવાદ માં મેઘાડંબર -------------------------------અમદાવાદ માં ગઈકાલ સવારથી શરૂ થયેલા વરસાદે રોકાવાનું નામ નથી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

દેરોલ દૂધ સહકારી મંડળી માં વિજેતા થયેલ સર્વે ઉમેદવારો ને સાબર આવાઝ તરફથી અભિનંદન.રિપોર્ટર હર્ષદભાઈ જોશી

જિલ્લા કલેક્ટર શ્રી એ વરસાદની પગલે ડિઝાસટર કંટ્રોલ રૂમ ની મુલાકાત લીધી રિપોર્ટર મનીષભાઈ વ્યાસ તલોદ

: અમદાવાદ માં મેઘો મુશળધાર -----------------------------અમદાવાદ માં વહેલી સવારથી જ શરૂ થયેલા મુશળધાર વરસા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

ખેડબ્રહ્મા થી ધાનેરા જતી બસ દાંતા તાલુકાના કુવારસી ના ઘાટમાં બંધ પડી જતા કંડકટર નીચે ઉતરી પાછળ ઉબેટ મુકતા બસ કાબુમાં ન રહી અને દસ ફૂટ ખીણમાં ઉતરી પડી રીપોર્ટર મુકેશ તરાલ દાંતા

સાબરકાંઠા જિલ્લાના એક ગામમાંથી કોલ પ્રાપ્ત થયો હતો કે, એક મહિલાને (જેનુ સીઝેરીયન ડિલીવરી થયું હતું) તેના સાસુ, નણંદ અને પતિએ ઘરે થી બાર કાડી મુકેલા છે. મહિલાનું નવજાત બાળક પણ બીમાર હતું. રિપોર્ટર પ્રગ્નેશ બારોટ વડાલી

ખાડિયા ના સ્થાનિક કોર્પોરેટરો પંકજ ભટ્ટ, નિકી મોદી અને ઉમંગ નાયકે વરસતા વરસાદમાં ઉભા રહી ને કામ કરાવ્યું હતું.રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય રિપોર્ટર પ્રગ્નેશ બારોટ વડાલી

અરવલ્લી જિલ્લા ના ઈડર ભિલોડા શામળાજી રોડ નુ જાહેર નામુ

દસાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયોા રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય.આજે સવાર ૮:૪૯ વાગ્યે 108 નો ફોન રણક્યો કે વડાલી તાલુકો ગામ પહાડિયોલ જિલ્લો સાબરકાંઠા રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

હમણાં જ મળતા સમાચાર પ્રમાણે બોટાદ ના કોઝવે પરથી સાળંગપુર જતા ગોધાવટા ગામ પાસે એક કાર પાણીમાં તણાઈ રીપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

હમણાં જ મળતા સમાચાર પ્રમાણે બોટાદ ના કોઝવે પરથી સાળંગપુર જતા ગોધાવટા ગામ પાસે એક કાર પાણીમાં તણાઈ રીપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

*સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ***રીપોર્ટર ચેતન જો ષી ઈડર

શ્રી એચ. એલ. પટેલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ગલોડિયામાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ રીપોર્ટર જીતુભાઇ જો ષી

*વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપતી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ હેઠળ**બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ રીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*ઇડર શહેરમાં અસરગ્રસ્ત રસ્તાઓની મેટલ પેચવર્કની કામગીરી કરાઈ**રીપોર્ટર ચેતન જોષી ઈડર

જન્મદિવસ મુબારક શિક્ષણ ને સથવારે ના સારથી શ્રી ગણેશભાઈ એ રાઠોડ ગામ કોચાડા ને ૪૩મા જન્મદિવસ ની હાર્દિક શુભ કામના

જમાલપુર ખાડિયા વિધાનસભા ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ના જનસંપર્ક કાર્યાલય નું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ ના હસ્તે કરવામાં આવયુ.રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

બાગાયત ખાતા ની વિવિધ સહાય લક્ષી યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડ કચ્છ,ભુજ ખાતે ભવ્ય ગુરૂ પૂર્ણિમા મહોત્સવ કાર્યક્રમ યોજાશે રીપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા

દસાડા તાલુકા ના વિસાવડી ગામનુ ગૌરવ અમારા ગામ વિસાવડી તા, દસાડા જિ. સુરેન્દ્રનગર ના રહીશ રંજીયા પરિવાર નુ ગૌરવ એવા શ્રી દાનાભાઈ મશરૂભાઈ રંજીયા (રબારી) નુ પોલીસ ડીપાર્ટમેન્ટ મા Asi નુ પ્રમોશન થવા બદલ ધન્યવાદ રીપોર્ટર ડી કે મકવાણા

*એ.સી.બી. સફળ ટ્રેપ કેસ* *ફરિયાદી:*એક જાગૃત નાગરીક*-: આરોપી :-*(૧) ઘનશ્યામભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, હોદ્દો આચાર્ય, વસઈ પ્રાથમિક શાળા તા. ડભોઇ જી. વડોદરા, વર્ગ-૩.(૨) બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, (નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા (૩) મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી, હોદ્દો, આચાર્ય ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, તા.ડભોઇ, જી. વડોદરા.(૪) મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણ(નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા.(૫) જયશ્રીબેન હીરાભાઈ સોલંકી, સરકારી ઓડિટર, રહે. ગોત્રી, વડોદરા*ટ્રેપની તારીખ:-*૦૨/૦૭/૨૦૨૫ *લાંચની માંગણીની રકમ :-*રૂ.૨,૦૦૦/- *લાંચની સ્વીકાર્યાની રકમ :-* રૂ.૨,૦૦૦/-*લાંચની રીકવરીની રકમ :-*રૂ.૨,૦૦૦/-*ટ્રેપનુ સ્થળઃ-*ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળી ની કચેરીમાં, ડભોઇ, જી. વડોદરા*ટુંક વિગત:-* આ કામના ફરિયાદી ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જેઓની શાળામાં સને ૨૦૨૧/૨૨ ના વર્ષનું ઓડિટ આરોપી નંબર પ દ્વારા મે/૨૦૨૫ માં કરવામાં આવેલું જેનો ઓડિટ રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા સારું આરોપી નંબર ૧ કે જેઓ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓએ ઓડિટરશ્રી ને રૂ. ૪૦,૦૦૦ આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યશ્રી પાસે રૂપિયા ૨,૦૦૦/ લાંચની માંગણી કરેલ. જે ગેર-કાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ વડોદરા ગ્રામ્ય એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ૧ થી ૪ નાઓ કચેરીમાં સાથે બેસેલ હતા અને તેઓ તમામની હાજરીમાં આરોપી નંબર- (૧) નાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેર-કાયદેસર લાંચના નાણાં રૂ.૨,૦૦૦/- સ્વીકારી આરોપી નંબર- (૨) ને આપેલા અને આરોપી નં.(૨) નાઓએ લાંચના નાણાં આરોપી નંબર (૩) ને આપેલ અને આરોપી નંબર (૩) નાઓએ લાંચના નાણાં આરોપી નંબર (૪) ને આપેલ જે રૂપિયા આરોપી નંબર (૪) નાઓએ સ્વીકારી પોતાના ટેબલ ઉપર અન્ય આચાર્ય શ્રી ઓ દ્વારા આવેલ રૂ. ૧૪,૦૦૦ ની સાથે તેને એક ચીઠ્ઠીમાં લખી, તેને ગડી વાળી તેની સાથે રાખી દીધેલ. અને ટ્રેપ દરમ્યાન આરોપી નંબર (૧) નાઓએ આરોપી નંબર (૫) કે જેઓ ઓડિટર હોય તેઓને આપવાના પૈસા આવી ગયા બાબતે પંચો રૂબરૂ ઓડિયો રેકોર્ડિંગ સાથે તેઓની સાથે હેતુલક્ષી વાત કરતા તેઓએ આ અંગે ગર્ભિત સંમતિ આપી એકબીજાને મદદગારી કરી,આરોપી નંબર ૧ થી ૪ સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત. *ટ્રેપીંગ અધિકારી:*શ્રી એ.જે.ચૌહાણ,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.તથા સ્ટાફ *સુપરવિઝન અધિકારી:-* શ્રી પી.એચ.ભેસાણીયા, નાયબ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.