: મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન તથા અમુલ (GCMMF) ફેડરેશનના નવિન ચેરમેન તરીકે નિમણૂંક થયેલ શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ ની શુભેચ્છા મુલાકાત આજે મહેસાણા દૂધસાગર ડેરી ખાતે કરેલ તેમને ખૂબ ખૂબ અભિનંદનધી.સાંપાવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના પ્રમુખ ઝાલા ભગવતસિંહ એમ. તથા ડેરીના મંત્રી ઝાલા લક્ષ્મણસિંહ એમ.
Comments
Post a Comment