Posts

અમદાવાદ ખાતે “સમાનતા ફાઉન્ડેશન - ગુજરાત” દ્વારા, “પૂરુહોત્રા - સારથી ફોર મેન (SIF-બેંગલુરુ, કર્ણાટક)”ના સહયોગથી, પીડિત પુરુષો અને તેમના કુટુંબીજનોના હક્કો ના રક્ષણ અને ન્યાય માટે #Justice For Men અંતર્ગત એક વ્યાપક “કાનૂની જાગરૂકતા સેમિનાર” ગીતા હોલ, ભવન્સ કોલેજ કેમ્પસ ,કામા હોટલ પાસે ,ખાનપુર, અમદાવાદ ખાતે 29 માર્ચના રવિવારના રોજ સવારે 9:00 થી 4:30 ના સમય વચ્ચે યોજાયો. રિપોર્ટર કૌશિકભાઈ ગોર અમદાવાદ

અમદાવાદ ડિવિઝન મેનેજર વેદ પ્રકાશજી રેલવેના તમામ અધિકારીશ્રીઓ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર શ્રી ખેડબ્રહ્મા ઉદ્ઘાટનના તૈયારીના ભાગરૂપે રેલ્વે સ્ટેશન ની મુલાકાતે આવેલા રિપોર્ટર કૌશિકભાઈ ગોર અમદાવાદ

આજે રામનવમી નિમીત્તે ખેડબ્રહ્મા ખાતે ભવ્ય શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિકળી. તે શોભાયાત્રા રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડબ્રહ્મા

ભિલોડા ખાતે શ્રી રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ભક્તિમય માહોલ સર્જાયો રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી વાલરણ ગામ સુધી સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના નેજા હેઠળ ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજવામાંઆવી રિપોર્ટ હર્ષદ જોશી ખેડબ્રહ્મા

રામનવમી ના પવિત્ર દિવસ થી તલોદ માં સમર્પણ વુમન્સ કેર નો શુભારંભ કરાવમાં આવેલ છે ….. જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ

વિશ્વ ક્ષય દિવસની ઉજવણીસાબરકાંઠા જિલ્લામાં જનજાગૃતિ રેલી અને પોષણ કીટ વિતરણના કાર્યક્રમો યોજાયા******

બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા સૂવર્ણ જયંતિ વર્ષ ની ઉજવણી -

ભિલોડા ખાતે નિવૃત પ્રાથમિક શિક્ષકોના પેન્શનર અધિવેશનનું સફળ આયોજન, વરિષ્ઠ નાગરિકોના સન્માન સાથે પ્રેરણાદાયી કાર્યક્રમ રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

સુપરહીટ નાટક આઇ લવ યુ ક્રિષ્ના પરથી બનશે ગુજરાતી ફિલ્મ . રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે 20/3/2026 લોકદરબાર યોજાયો, નાગરિકોના પ્રશ્નો સાંભળીને ઉકેલ માટે સૂચનાઓ રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

સાબરકાંઠાના તલોદ તાલુકાના ટીંબાકંપા ગામે "જલ અર્પણ દિવસ"ની ઉજવણી કરાઇ* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

*હિંમતનગરમાં નવીન ૪ બસોનું લોકાર્પણ: જાહેર પરિવહનમાં વધશે ગતિ અને સુવિધા*રીપોર્ટર એમ. ડી. પરમાર

આંજણા સમાજ માટે ગૌરવ,* *ઇડર કોલેજને મળ્યા કાયમી પ્રિન્સિપાલ...* *

શ્રી એકલિંગજી સેવા ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા તારીખ 18.3.2026 બુધવાર ના રોજ પાટોત્સવ પ્રસંગે હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન રીપોર્ટર હર્ષદ જોષી મુંબઈ

વઢીયાર વણકર સમાજ ના ક્રીમ આગેવાનો દ્વારા દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર નુ અભિવાદન*ડી કે મકવાણા દસાડા

અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલન યોજાયુંરીપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

સેવા સેતુ કાર્યક્રમ 2.0 (ગ્રામ્ય – બીજો તબક્કો) હેઠળ અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં કેમ્પ યોજાયો રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લા ના આણંદ તાલુકા પંચાયત ના સભા ખંડ માં પ્રમુખ શ્રી પારૂલબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને સામાજિક સમરસતાશીબીર યોજાઈ રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ