Posts

ભિલોડા ખાતે આવેલી એન.આર.એ. વિદ્યાલયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાં વિષય સજ્જતા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ આજે યોજાયો હતો. રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયુ હતું.. રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરી માલા

મોડાસા ખાતે ધી મોડાસા સહકારી જીનના મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરીને મુખ્ય પ્રવેશ દ્વાર ખુલ્લો મુકવામાં આવ્યો. રિપોર્ટ નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની પ્રતિભાશાળી દીકરી કુમારી તેજલ ડામોરે દુબઈ ખાતે યોજાયેલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બે ગોલ્ડ મેડલ જીત્યા છે રિપોર્ટ નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

બોરીયા બેચરાજી ગામની દીકરી નિશાબેન દેસાઈ PSI તરીકે પસંદસમગ્ર ગુજરાતમાં 349મો ક્રમ મેળવી ગામનું નામ રોશન કર્યું રિપોર્ટ મિનેશભાઈ વ્યાસ તલોદ

*પોગલુ ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને "જલ અર્પણ દિવસ"ની ભવ્ય ઉજવણી* રિપોર્ટર એમડી પરમાર

*પોગલુ ગામે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને "જલ અર્પણ દિવસ"ની ભવ્ય ઉજવણી* રિપોર્ટર એમડી પરમાર

*ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૬: ખેડબ્રહ્માના આંગણવાડી કેન્દ્રના કાર્યકર છાયાબેન રાવલે 'ઉત્તર ઝોન'માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ સ્થાન મેળવ્યું* રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા

વિજયનગરના ચિઠોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પમાં ૨૦ યુનિટ રક્ત એકત્રિત કરાયું** એમડીી પરમાર

હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા 'મોબાઈલ એજ્યુકેશન વાન'નું લોકાર્પણ* * રિપોર્ટર એમડી પરમાર

ડૉ. જીગર કીર્તિકુમાર જોશીએ તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ

વડાલીના થુરાવાસ ગામે જિલ્લા કલેકટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં “રાત્રિ ગ્રામસભા” યોજાઇ હતી* રિપોર્ટ ર પ્રજ્ઞેશ બારોટ વડાલી

નાદરી ગામે રક્તદાન કેમ્પ યોજાયો : કુલ ૩૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું પ્રજ્ઞેશ બારોટ વડાલી

ગુજરાત વિધાનસભા ખાતે માન. મંત્રીશ્રીઓ અને સાથી ધારાસભ્યશ્રીઓની સહ ઉપસ્થિતીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp સાહેબની સાથે તેમના કાર્યાલયમાં શુભેચ્છા મુલાકાત કરી. રિપોર્ટર ડી કે મકવાણા

શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર) ખાતે ધોરણ – 10 (એસ. એસ. સી.) અને ધોરણ – 12 (એચ. એસ. સી.) ના વિધ્યાર્થીઓના શુભેચ્છા સમારોહ અને પારિતોષિક વિતરણ સમારોહની શાનદાર ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર

*સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત તબીબો માટે વર્કશોપ યોજાયો**એમ. ડી. પરમાર

*હિંમતનગરમાં ખાદ્ય વ્યવસાયકારો માટે FSSAI રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો*સ્થળ પર જ ૨૭ લાયસન્સ ઈસ્યુ કરાયા* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના માલપુર ખાતે શ્રી હરિ ઓમ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય માલપુર ખાતે માતૃભાષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રીપોર્ટર જગદીશ પંડ્યા મેઘરજ

હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલના હસ્તે રૂ.1 કરોડ 62 લાખના ખર્ચે નિર્મિત આધુનિક ડિસ્ટ્રિક્ટ વેક્સીન સ્ટોરનું લોકાર્પણ કરાયું* એમ. ડી. પરમાર

દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 51 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું*એમ.ડી.પરમાર

સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ*રીપોર્ટર મિનેશભાઈ તલોદ