ખેડબ્રહ્મા થી ધાનેરા જતી બસ દાંતા તાલુકાના કુવારસી ના ઘાટમાં બંધ પડી જતા કંડકટર નીચે ઉતરી પાછળ ઉબેટ મુકતા બસ કાબુમાં ન રહી અને દસ ફૂટ ખીણમાં ઉતરી પડી રીપોર્ટર મુકેશ તરાલ દાંતા

ખેડબ્રહ્મા થી ધાનેરા જતી બસ દાંતા તાલુકાના કુવારસી ના ઘાટમાં બંધ પડી જતા કંડકટર નીચે ઉતરી પાછળ ઉબેટ મુકતા બસ કાબુમાં ન રહી અને દસ ફૂટ ખીણમાં ઉતરી પડી અને આ બસમાં 40 થી 45 પેસેન્જર હતા એમાં 10 થી 15 પેસેન્જરને ઈજા થતાં દાંતા અને અંબાજીથી 108 ગાડી સ્થળ ઉપર દોડી આવી અને ઈજા થયેલ પેસેન્જરને દાંતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

Comments