જન્મદિવસ મુબારક શિક્ષણ ને સથવારે ના સારથી શ્રી ગણેશભાઈ એ રાઠોડ ગામ કોચાડા ને ૪૩મા જન્મદિવસ ની હાર્દિક શુભ કામના

જન્મદિવસ મુબારક 
શિક્ષણ ને સથવારે ના સારથી શ્રી ગણેશભાઈ એ રાઠોડ ગામ કોચાડા ને ૪૩મા જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ 
આરોગ્ય વિભાગ મા નાની એવી નોકરી ની ફરજ બજાવવા ગામડા ગામમાં સામાન્ય પરિવારમાં ઉછરી પ્રા શાળા ઉચ્ચ માધ્યમિક "શિક્ષણ મેળવી શિક્ષણ ના સથવારે " ટાયટલ ને સાર્થક કરી જીવનનો સિધ્ધાંત મક્કમ અને મજબૂત રાખી આદર્શ જાળવનાર વિશેષ વ્યક્તિ તરીકે સમાજમા સ્થાન સાથે ઉભરી (ઉગનાર) આવનાર ઉર્જાવાન યુવાન ને લાખ લાખ અભિનંદન સહ જન્મદિવસ મુબારક 
આ વિસ્તારમાં પ્રા શાળા કન્યા કુમાર છાત્રાલય તેમજ વૃધ્ધો, વિધવા બહેનો અગરિયા વિસ્તારની શાળા મા સુવિધા આપી અપાવી શિક્ષણ નો સથવારો જાળવવા સફળ નિસ્વાર્થ કામગીરી કરવા દાતાઓ સંસ્થા ઓ પાસેથી દાન ફાળો લાવી ખુદ વિતરણ કરવા પ્રવાસ કરી છેવાડા ના વિસ્તાર ની ચિંતા કરી સમાજ સુધારણા ના કામને અગ્રતા આપી ગણેશભાઈ રાઠોડ શિક્ષણ ના સથવારે સમગ્ર પંથકમાં નામ ગુંજતું રાખી કાર્ય કરે છે આવા સેવાભાવી વિરલ યુવાન ને જન્મદિવસ ની ઢગલાબંધ શુભેચ્છા ઓ 
    આપ સદાય સુવાસ ફેલાવતા રહો સ્વસ્થ રહી દેશભક્તિ અને સમાજ હિત માટે દીર્ધાયુ પ્રદાન કરો એવી દ્વારકાધીશ ભગવાનને પ્રાર્થના 
શ્રી પીકે પરમાર ધારાસભ્ય દસાડા લખતર 
ડી કે મકવાણા વિસાવડી
જીએલમકવાણા દસાડા 
જગદીશભાઈ પરમાર ભામાશા 
હીરાભાઈ પરમાર તલાટી 
વીએચમકવાણા 
નટુભાઈ રાઠોડ 
વશરામભાઇ વાઘેલા 
બીપીન સોલંકી 
વશરામભાઇ લોકકલ્યાણ સંસ્થા, જગદીશભાઈ રણોદરા 
 ની દિલભરી જન્મદિવસ ની શુભેચ્છા ઓ

Comments