દસાડા તાલુકા ના વિસાવડી ગામનુ ગૌરવ અમારા ગામ વિસાવડી તા, દસાડા જિ. સુરેન્દ્રનગર ના રહીશ રંજીયા પરિવાર નુ ગૌરવ એવા શ્રી દાનાભાઈ મશરૂભાઈ રંજીયા (રબારી) નુ પોલીસ ડીપાર્ટમેન્ટ મા Asi નુ પ્રમોશન થવા બદલ ધન્યવાદ રીપોર્ટર ડી કે મકવાણા

દસાડા તાલુકા ના વિસાવડી ગામનુ ગૌરવ 

અમારા ગામ વિસાવડી તા, દસાડા જિ. સુરેન્દ્રનગર ના રહીશ રંજીયા પરિવાર નુ ગૌરવ એવા શ્રી દાનાભાઈ મશરૂભાઈ રંજીયા (રબારી) નુ પોલીસ ડીપાર્ટમેન્ટ મા Asi નુ પ્રમોશન થવા બદલ ધન્યવાદ હાર્દિક અભિનંદન સરળ સ્વભાવ માયાળુ વ્યક્તિત્વ હસમુખા અને ગામમાં કોઈ પ્રકારની ખટપટ નહી મોટાઈ નહી સાવ સાદાઈ થી રહેવાવાળો વ્યક્તિ આગળ જાય એટલે એમને બિરદાવવા એ અમારી ફરજ છે શ્રી દાનાભાઈ રંજીયા નુ પ્રમોશન પાટડી પોલીસ સ્ટેશન મા જ થયુ છે આપ ઉતરોતર પ્રગતિ કરી આગળ વધો અને ખાતાકીય કામગીરી મા પ્રગતિ કરો એવી વિહોત માતાજી ને પ્રાર્થના આપની આ પસંદગી થઈ એ બદલ ધન્યવાદ Congratulations 
ખુબ ખુબ અભિનંદન ભાઈ

Comments