Posts

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો રાજ્યના નાના ને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપકહિતમા મહત્વ પૂર્ણ મહેસુલી નિર્ણય રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લાની તમામ હોદ્દેદાર કાર્યકર મિત્રોને આજરોજ તારીખ. 29/06/2025 ને રવિવારના રોજ આમ આદમી પાર્ટી કાર્યાલય માં મીટીંગ યોજાઈ રીપોર્ટર ગોવિંદભાઇ સુતરીયા હિમતનગર

ઈડર 27 મી રથયાત્રા નિમિત્તે રોટરી ક્લબ ઇડર દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું . રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર

* તારીખ 29/6 /2025 રવિવાર ં ખજાનચી રાજુભાઈ દ્વારા ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા નુ સન્માન રીપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

*સુંવાળા ગામનો પગપાળા સંઘ સાપાવાડા ગામે આવી પહોંચ્યો.**સાપાવાડા ચિફ બ્યુરો સાબર આવાઝ મહેસાણા ભગવતસિહ ઝાલા

*શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને અનુલક્ષીને* *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. ૩૦મી જૂન, સોમવારે યોજાશે*-રીપોર્ટર યશ નાયી હિમ્મત નગર

*ઇડર તાલુકાના જાદર ખાતે આઈએએસ શ્રી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો***** સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના જાદર ખાતે ચીફ એક્ઝ્યુટીવ ઓફિસર, વાસ્મો આઈએએસ શ્રી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આઈએએસ શ્રી સ્તુતિ ચારણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે બાળકોના વિકાસમાં શિક્ષણ એક મહત્વનો પાયો છે. બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી શિક્ષકો તેમજ માતા પિતાની સહિયારી છે.શાળા પ્રવેશોત્સવ બાળકના જીવનમાં અભ્યાસની દિશામાં એક પગથિયું છે.સરકારશ્રી દ્વારા નમો લક્ષ્મી યોજના તેમજ નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ થકી ઉચ્ચસ્તર ના શિક્ષણના પ્રોત્સાહન માટે પ્રયાસો થઈ રહ્યા છે. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિસ્તારે માહિતી પૂરી પાડી હતી.આ કાર્યક્રમમાં આઈએએસ શ્રી સ્તુતિ ચારણે બાલવાટિકાના 22, ધોરણ -1 ના 3 અને આંગણવાડીના 12 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ જાદર હાઇસ્કુલ ખાતે ધોરણ-9 ના 114 અને ધોરણ 11 ના 57 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના તેજસ્વી બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરશ્રી તૃષાબેન પટેલ,બીઆરસી કોઓર્ડીનેટરશ્રી સહિત શાળાનો સ્ટાફ, વાલીઓ,નાના ભૂલકાઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.*****

સાબરકાંઠામાં ચોમાસામાં ઋતુજનયૈન બીમારી અને રોગચારો અટકાવવા ના ઉદેશી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ આ ધરાઈ રિપોર્ટર મૃગેશચંદ્ર પાટીલ બેરણા

હિંમતનગરના દેજરોટા પ્રાથમિક શાળા ખાતે ઘરેલુ હિંસા માટે તાલીમ શિબિર યોજાઈ રિપોર્ટર હર્ષદ જોશી મુંબઈ

રિપોર્ટ જગદીશભાઈ પંડ્યા મેઘરજ

પ્રેસનોટ તા.૨૪/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી ધ્વારા દધાલીયા ગામે “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત જાગૃતિ સેમીનાર રિપોર્ટ જગદીશભાઈ પંડ્યા મેઘરજ

ભગવાન જગન્નાથજીની 148 રથયાત્રા રથયાત્રા પૂર્વના શુભ પ્રસંગો શરૂ થયા રિપોર્ટ કશ્યપભાઈ ભટટ અમદાવાદ

*સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાસદ શોભનાબેન ની મીટીંગ મરી રીપોર્ મનીષ વ્યાસ તલોદ

ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ, કોબા ગાંધીનગર ખાતે શોકસભા રાખવામાં આવી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ, કોબા ગાંધીનગર ખાતે વિમાન દુર્ઘટના માં અકાળ મૃત્યુ પામેલા દિવંગત નેતા શ્રી વિજયભાઈ રૂપાણી ની શોકસભા રાખવામાં આવી હતી.આ શોકસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા , ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ અને મંત્રી મંડળ ના અન્ય સભ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સાલસ સ્વભાવ ના વિજયભાઈ રૂપાણી ને શ્રધ્ધાસુમન અર્પણ કરી ને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.આ ઉપરાંત વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામેલા દિવંગતો ને પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

સફ્ળ ટ્રેપ- 1064 ફરીયાદી : એક જાગૃત નાગરીક આરોપી : વિકાસકુમાર હસમુખભાઇ પટેલ અનાર્મ પો.કો., બક્કલ નં.725, ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશન, જી.સાબરકાંઠા ગુન્હો રીપોર્ટર જનકભાઈ જોષી ખેડબ્રહ્મા

સાબરકાંઠા જિલ્લા માં હથિયાર બંધી રીપોર્ટર બારોટ

સ્વસ્થ ગુજરાત ગુજરાત મેદસિવતા મુકત ગુજરાત રીપોર્ટર મનિષ ભાઇ વ્યાસ

*હિંમતનગર ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પૂરક પરીક્ષાના સુચારું આયોજન અંગે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ* રિપોર્ટર મનીષભાઈ વ્યાસ તલોદ

રકતદાન એજ મહાદાન રીપોર્ટર નરેશ ભાદરડી

સુરેન્દ્રનગર મોઘીબેન કન્યા છાત્રાલય અને દસાડા તાલુકા ના હિમતપુરા/નારણપુરા પ્રાથમિક શાળા મા વિધાર્થી ઓને વંદના મેમોરિયલ અહેવાલ ડીકેમકવાણ વિસાવડી

ઉપર ના ફોટા વાળા મેહતા મનોજભાઈ અમૃતભાઈ નવાભાગા કરિયાણાના વહેપારી રીપોર્ટર હર્ષદ જોષી મુંબઈ

પરિશ્રમ દ્વારા સમાજ થી લઈ પર્યાવરણ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પ્રેમી જીતુભાઇની સફળ ગાથામાં પયૉવરણ ભામાશા એવોર્ડ રિપોર્ટર દીપકભાઈ સોની હિંમતનગર

*“રક્તદાન એ જ મહાદાન“****સાબરકાંઠામાં ગત મે માસ દરમિયાન યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૬૨૦ યુનિટ જેટલુ રક્ત એકત્રિત કરાયું*રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ