શ્રી એચ. એલ. પટેલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ગલોડિયામાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ રીપોર્ટર જીતુભાઇ જો ષી
શ્રી એચ. એલ. પટેલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ગલોડિયામાં ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટ, શ્રી કમલમ ટ્રસ્ટ દ્વારા છાત્રાલય ના બાળકોને વિના મૂલ્યે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી ગલોડીયા કેળવણી મંડળ ના મંત્રીશ્રી એન. ડી. પટેલ સાહેબ, શાળાના આચાર્યશ્રી એચ. બી. રાવલ સાહેબ, છાત્રાલય ના ગૃહપતિ એસ. ડી. પટેલ અને ડૉ. આર. જે. દેસાઈ -સંયોજકશ્રી ભારતીય વિકાસ પરિષદ, શ્રી હસમુખભાઈ પંચાલ-મંત્રીશ્રી ભારતીય વિકાસ પરિષદ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો અને તેમના વરદ હસ્તે ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ડૉ. આર. જે. દેસાઈ -સંયોજકશ્રી ભારતીય વિકાસ પરિષદ દ્વારા બાળકીને ભણતર ની સાથે સાથે સંસ્કૃતિ નું સિચન કરવા બાબતે બાળકોને સુંદર જ્ઞાન આપવામાં આવ્યું.
Comments
Post a Comment