Posts

આજે નવરાત્રી નો આઠમો દિવસે એટલે નવરાત્રિની અષ્ટમી ઓમકાર ભજન મંડળ દ્વારા સવારની ગાડીમાં સર્વે સભ્યો દ્વારા ચૂંદડીનું વિતરણ રિપોર્ટર જશુભાઈ પટેલ મુંબઈ

માલપુર S.T.બસ સ્ટેશન પર GSRTCદ્વારા એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ

ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા ઘટક ની જનરલ સભા યોજાઈ રીપોટર જગદીશભાઈ પંડ્યા મેધરજ

શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર ) ખાતે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકની વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી શ્રીમતી એચ.ડી. પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર )ખાતે ઉ. મા. વિભાગના અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક શ્રી લુકમાનભાઈ યુનુસભાઈ રાજપુરા સાહેબની તારીખ:- 27/09/2025 ને શનિવારના રોજ વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી. રીપોટર ચેતનભાઇ જોશી ઈડર

108.. એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ*પોશીના ની 21 વર્ષીય યુવતી નેએ આપ્યા ટિવનસ ને જન્મ રીપોટર સુરેશ ડાભી ખેડબ્રહ્મા

ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઉત્સવ ઉજવવા થાણા નગરી માં મીટીંગ યોજાઈ

સામૂહિક આરોગ્ય કેન્દ્ર દસાડા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો રીપોટર ડી.કે.મકવાણા વિસાવડી

વિજયનગર આતરસુબા અને વજેપુર ગામે આદિ કર્મયોગી અંતર્ગત વિલેજ એક્શન પ્લાન રીપોટર મિનેષ ભાઈ વ્યાસ તલોદ

તા.19/09/25,શુક્રવાર. મોર્ડન સ્કૂલ ગાંધીધામમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2025-26 નું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્ધારા માર્ગો ની મરામત કામગીરી શરૂ રીપોટર મિનેષ ભાઈ વ્યાસ તલોદ

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ મહા નિર્દેશક શ્રી પ્રેમસુખ કુમાર ડેલુ સાહેબની રૂબરૂ મુલાકાત રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

હિંમતનગર માં ૧૦૮ કર્મચારીઓ એ પ્રમાણિકતા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હર્ષદભાઈ જોષી મુંબઈ

વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ની ચોરીના અને ડિટેકટ ચાર ગુના ડિટેકટ કરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ રીપોટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

આજરોજ અંદરોખા કૉલેજ વિજયનગર ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કેરિયર કાઉન્સિલિગ યોજાઈ રીપોટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

આજરોજ વડાલી પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી તથા દશેરા તહેવાર નિમિત્તે શાંતિ સમિતિ મીટીંગ નું આયોજન કર્યું રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી

ઈડર દેવાસ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફારમીગ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો રીપોટર ચેતન જોષી ઈડર

માસ રૂરલ હાઉસીંગ & મોર્ગન ફાઇનાન્સિયલ ધ્વારા ખેડબ્રહમા તાલુકા ના ઊંચીધનાલ પ્રાથમીક શાળા ના બાળકો ને સ્કુલ બેગ નું વિતરણ રિપોર્ટર જીતેન્દ્ર જોશી(જનકભાઇ) ખેડબ્રહ્મા

*પ્રેસ નોટ*માહિતી બ્યુરો, જિલ્લા માહિતી વિભાગ, અરવલ્લી. તા.૧૨/૦૯/૨૦૨૫ *તેરે મેરે સપને થીમ પર પ્રિ- પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરની જાણકારી આપવામાં આવી.*અરવલ્લીના માલપુરમાં આવેલ મધર કેર ઇન્સ્ટિટ્યૂટમાં છોકરા છોકરીઓને તેરે મેરે સપને અંતર્ગત પ્રિ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટર અંતર્ગત જાણકારી આપવામાં આવી. લગ્ન પહેલાના અને લગ્ન પછી સાંસારિક જીવનની મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવામાં આવી. સખી વન સ્ટોપ સેન્ટરના હેતલ પટેલ દ્વારા “લગ્નજીવનની ખુશીઓ” વિષય પર સુંદર માહિતી આપતા જણાવ્યું કે, લગ્ન એ માત્ર બે વ્યક્તિઓને જોડતો સંબંધ નથી, પરંતુ બે હૃદયો, બે કુટુંબો અને બે જીવનમાર્ગોને એકસાથે બાંધતી પવિત્ર સંસ્થા છે. લગ્નજીવન એ જીવનનો એવો અધ્યાય છે જ્યાં હું શબ્દની જગ્યા પર અમે શબ્દનું મહત્વ વધે છે. લગ્નજીવનની સાચી ખુશી એમાં છે કે જ્યારે જીવનસાથી એકબીજાની લાગણીઓ સમજે, એકબીજાના દુઃખ–સુખમાં સાથી બને અને સહકાર આપીને જીવનનું સફર આગળ વધારે. નાનકડા ઝઘડામાંથી ઉપજતી સમજણ, રોજિંદા જીવનની નાની–મોટી ખુશીઓ, બાળકોના હાસ્યમાં મળતી શાંતિ અને પરિવાર સાથે ઉજવાતા તહેવારો – આ બધું જ લગ્નજીવનને આનંદમય બનાવે છે.સાચી ખુશી પૈસા, ઐશ્વર્ય કે ભૌતિક સુવિધાઓમાં નથી, પણ એકબીજા પ્રત્યેનો વિશ્વાસ, પ્રેમ, લાગણી અને આદર જ લગ્નજીવનને સુખી અને મીઠું બનાવે છે. લગ્નજીવન એ બે આત્માઓની એવી યાત્રા છે, જ્યાં સહનશીલતા, માફી, સમજણ અને ત્યાગ જેવી મૂલ્યો માર્ગદર્શક બનીને જીવનને સફળ બનાવે છે. કાર્યક્રમના અંતમાં છોકરા છોકરીઓને લગ્નજીવનની ખુશીઓ સમજાવ્યા જણાવ્યું કે લગ્ન જીવનની ખુશી એમાં નથી કે આપણે કેટલું મેળવ્યું, પણ એમાં છે કે આપણે એકબીજાને કેટલું આપ્યું. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટર અને પ્રિ પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેન્ટરની વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે સાથે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓની જાણકારી આપવામાં આવી. મધર કૅર ઇન્સ્ટિટ્યૂટ ના સ્ટાફ દ્વારા આભાર વ્યક્તિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.

રાજ્યમાં કોઈ ક્રાઈમનો બનાવ બને કે અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ કરીને પુરાવા એકત્રિત કરવા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

અભિનંદન,સંદેશ રતનપુર ગ્રુપ ગ્રામ પંસાયત ના સરપંચ અને VCE બન્ને ગામો માં તારીખ 08/09/2025 ના રોજ રૂબરૂ મુલાકાત રિપોર્ટર મુકેશભાઈ તરાલ દાંતા