જમાલપુર ખાડિયા વિધાનસભા ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ના જનસંપર્ક કાર્યાલય નું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ ના હસ્તે કરવામાં આવયુ.રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
જમાલપુર ખાડિયા વિધાનસભા ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ના જનસંપર્ક કાર્યાલય નું ઉદ્ઘાટન શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.
ઈમરાન ખેડાવાલા નું જનસંપર્ક કાર્યાલય જમાલપુર વિસ્તારમાં હોવાથી ખાડિયા ના રહીશોને તકલીફ પડતી હતી. હવેથી ઈમરાન ખેડાવાલા દર શુક્રવારે આ કાર્યાલય ખાતે બેસીને લોકો ના પ્રશ્નો સાંભળી ને તેનો ઉકેલ લાવશે.
Comments
Post a Comment