દેરોલ દૂધ સહકારી મંડળી માં વિજેતા થયેલ સર્વે ઉમેદવારો ને સાબર આવાઝ તરફથી અભિનંદન.રિપોર્ટર હર્ષદભાઈ જોશી
[27/07, 9:13 pm] HARSAD JOSHI. M: દેરોલ દૂધ સહકારી મંડળી માં વિજેતા થયેલ સર્વે ઉમેદવારો ને સાબર આવાઝ તરફથી અભિનંદન.
રિપોર્ટર હર્ષદભાઈ જોશી
[27/07, 9:14 pm] HARSAD JOSHI. M: આજરોજ રવિવાર
તા ૨૭.૭.૨૦૨૫ ના દેરોલ વા.દુઘ ઉત્પાદક સહકારી મંડળી ની ચુટણી હતી તેમા વિજેતા થયેલ ઉમેદવારો
૧.કુલદીપ સીહ વાઘેલા
૨.ચંદુભાઈ બુંબડીયા
૩.દિનેશ ભાઇ ચેનવા
૪.દશરથ ભાઈ રાવલ
૫.ફકીરમહંમદ મનશુરી
૬.મુકેશ ભાઈ પરમાર
૭.સુરેશ ભાઈ ચેનવા
૮.વસંત ભાઈ પરમાર
૯.વિરચંદ ભાઈ પરમાર
૧૦.ભાવના બેન રાઠોડ
૧૧.મીનાક્ષી બેન ચેનવા
Comments
Post a Comment