માસ રૂરલ હાઉસીંગ & મોર્ગન ફાઇનાન્સિયલ ધ્વારા ખેડબ્રહમા તાલુકા ના ઊંચીધનાલ પ્રાથમીક શાળા ના બાળકો ને સ્કુલ બેગ નું વિતરણ રિપોર્ટર જીતેન્દ્ર જોશી(જનકભાઇ) ખેડબ્રહ્મા
માસ રૂરલ હાઉસીંગ & મોર્ગન ફાઇનાન્સિયલ ધ્વારા ખેડબ્રહમા તાલુકા ના ઊંચીધનાલ પ્રાથમીક શાળા ના બાળકો ને સ્કુલ બેગ નું વિતરણ કરવામાં આવ્યુ આ કાર્યક્રમ માં ઉચિધનાલ ના સરપંચ શ્રી વિપુલજી ઠાકોર તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ એવા શ્રીમતી હિનાબેન પટેલ.તેમજ ઉપાધ્યક્ષ દિલીપજી ખાંટ અને શાળા ના આચાર્ય. તેમજ શિક્ષકગણ હાજર રહ્યા. બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા .
સેવાકાર્ય ની સરહાના સમગ્ર ગ્રામજનો દ્રારા કરવામા આવી હતી અને દાતાનો આભાર ગ્રામજનો દ્વારા માનવામા આવયો હતો
Comments
Post a Comment