વડાલી પોલીસ સ્ટેશનના કેબલ વાયર ની ચોરીના અને ડિટેકટ ચાર ગુના ડિટેકટ કરી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ રીપોટર પ્રજ્ઞેશ બારોટ વડાલી
વડાલી પોલીસ સ્ટેશન ના કેબલ વાયર ચોરીના અનડિટેકટ ચાર ગુના ડિટેક્ટ કરી મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડતી વડાલી પોલીસ મળતી માહિતી મુજબ પોલીસ મહા નિરીક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ સાહેબ સાબરકાંઠા ઓએ જિલ્લામાં રહેલ અન ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર પઢેરીયા તથા વડાલી પોલીસ સ્ટાફ ના માણસો આ દિશામાં સતત કાર્યરત હતા જે આધારે વડાલી પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમા હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે વડાલી તાલુકામાં તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ખેડૂતોના ખેતરોના કુવા પરથી રાત્રિના સમયે કેબલ વાયર ચોરી કરતો રીઢો આરોપી નરેશભાઈ શેનાભાઈ મોતીભાઈ ઠાકોર ઉંમર વર્ષ 33 રહેવાસી ધરોદ તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા નાઓ એ કોથળામાં કેબલ વાયર લઈ ઘંટોડી ગામ તરફ આવી રહેલ કે તેવી બાતમી મળતા ખાનગી ડ્રેસમાં પોલીસ ગોઠવાઈ ગયેલ અને સદર આરોપી ઘંટોડી ગામ તરફ આવતા પોલીસે કોર્ડન કરી કેબલ વાયર મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ બાદ સદર આરોપીને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા વડાલી પોલીસ સ્ટેશનના અને ડિટેક્ટ કરેલ ચોરીના નીચે મુજબના ગુનાઓ પોતે કરેલ હોવાની કબુલાત કરતો હોય ડિટેક્ટર કરેલ ગુનાઓ (૧) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર 11 20 90 54 230 166/2023 તારીખ 15 4 2023 ઇપીકો કલમ 379 મુજબ (૨) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર 11 2090 54230 560/2023 તારીખ 12-12/2023 ઇપી કો કલમ 447 379 મુજબ (૩) વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર 11 2090542 240 590 2024 તારીખ 22 12 2024 ભારતીય ન્યાય સહિત 2023 ની કલમ 303 (૨) મુજબ (૪) વલાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર નંબર 11 20 90 542 502 33/2025 તારીખ 5 5 2025 ભારતીય ન્યાય સહિતા 2023 ની કલમ નંબર 303 (૨) મુજબ ગુનો નોંધાયા હતા આરોપીને કેબલ વાયર 255 m કિંમત રૂપિયા ₹12,750 કિંમતના મુદ્દા માલ સાથે પકડેલ આમ ઘણા સમયથી અન ડિટેક્ટ ગુનાઓને ડિટેકટ કરવામાં વડાલી પોલીસને સફળતા મળેલ છે સદ ર આરોપીને પકડી ઉપરના ગુનાઓ કામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તારીખ 19 9 2025 આ કામગીરીમાં અજીત કુમાર સુરજીભાઈ તથા ચેતનકુમાર માવજીભાઈ તથા કીર્તિ કુમાર દશરથભાઈ તથા પોલીસ ઇન્સ્પેકટર પઢેરિયા સાહેબ ને સાબર આવાઝ ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી
Comments
Post a Comment