આજરોજ અંદરોખા કૉલેજ વિજયનગર ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કેરિયર કાઉન્સિલિગ યોજાઈ રીપોટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

આજરોજ અંદરોખા કૉલેજ વિજયનગર ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત કેરિયર કાઉન્સિલિગ અને ટ્રાફિક અવરનેશ તથા ડ્રગ્સ અવરનેશ તેમજ સાયબર ક્રાઇમ વિશે તથા અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં કૉલેજ ના ડિરેક્ટર પરેશભાઈ પટેલ તથા જયદીપ ભાઈ તથા પોલીસ સ્ટાફ શિક્ષણ ટીમ હાજર રહી હતી રીપોટર પ્રજ્ઞેશ બારોટ વડાલી

Comments