અભિનંદન,સંદેશ રતનપુર ગ્રુપ ગ્રામ પંસાયત ના સરપંચ અને VCE બન્ને ગામો માં તારીખ 08/09/2025 ના રોજ રૂબરૂ મુલાકાત રિપોર્ટર મુકેશભાઈ તરાલ દાંતા

અભિનંદન,સંદેશ 
                     રતનપુર ગ્રુપ ગ્રામ પંસાયત ના સરપંચ અને VCE બન્ને ગામો માં તારીખ 08/09/2025 ના રોજ રૂબરૂ મુલાકાત લેતા રતનપુર ગામના કાસા ત્રણ મકાન અને ચાંગોદ ગામના બે મકાન તારીખ 07/09/2025 ના રોજ વધુ વરસાદ પડવાથી કાસા મકાનો ધરાશય થયા હતા, અને બન્ને ગામોના લાભાર્થી ઓનો રૂબરૂ મુલાકાત કરી અને તાત્કાલિક ધોરણે TCM સાહેબ ને જાણ કરી શે અને આગળ ની કાર્યવાહી સાલું કરી દીધી શે અને લાભાર્થી ઓનો સરકાર તરફથી લાભ મળે એવો પ્રયત્ન કર્યો છે
       લી.
આપનો વિશ્વાસુ 
લક્ષ્મણભાઇ.એ.મકવાણા

Comments