શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર ) ખાતે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકની વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી શ્રીમતી એચ.ડી. પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર )ખાતે ઉ. મા. વિભાગના અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક શ્રી લુકમાનભાઈ યુનુસભાઈ રાજપુરા સાહેબની તારીખ:- 27/09/2025 ને શનિવારના રોજ વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી. રીપોટર ચેતનભાઇ જોશી ઈડર
શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર ) ખાતે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકની વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી
શ્રીમતી એચ.ડી. પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર )ખાતે ઉ. મા. વિભાગના અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક શ્રી લુકમાનભાઈ યુનુસભાઈ રાજપુરા સાહેબની તારીખ:- 27/09/2025 ને શનિવારના રોજ વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય મૌલાના સૈફુદ્દીન રાજપુરા સાહેબ (પ્રમુખશ્રી, DAPS ઇંગ્લીશ સ્કૂલ, પાણપુર અને પ્રમુખશ્રી, OLIVE ઈંગ્લીશ & ગુજરાતી સ્કૂલ અને ગઢા પ્રમુખશ્રી, જામે અતુલ ઉલુમ ટ્રસ્ટ, ગઢા) તેમજ શ્રી જસવંતસિંહ ગોપાળસિંહ પુવાર પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ, સૌરભ એજ્યુકેશન ટ્રસ્ટ, જસવંતગઢ તેમજ શ્રી કાંતીભાઇ પીતાંબરભાઈ પટેલ પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, ઇડર તેમજ આચાર્યશ્રી કરશનભાઇ ગોબરભાઈ રબારી તથા શાળા પરિવાર, શ્રીમતી એચ. ડી. પટેલ વિધ્યાલય, જસવંતગઢ અને સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની અતિ ઉત્સાહ સભર ઉજવણી કરવામાં આવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.
Comments
Post a Comment