આજરોજ વડાલી પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી તથા દશેરા તહેવાર નિમિત્તે શાંતિ સમિતિ મીટીંગ નું આયોજન કર્યું રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી

આજરોજ વડાલી પોલીસ સ્ટેશન ખાતે આગામી નવરાત્રી તથા દશેરા તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં પી આઇ ડી આર પઢેરીયા સાહેબે જાહેર જનતાને શાંતિથી રહેવા અને જરૂર પડે તો પોલીસની મદદ લેવા જણાવ્યું આ મિટિંગમાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી

Comments