સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ મહા નિર્દેશક શ્રી પ્રેમસુખ કુમાર ડેલુ સાહેબની રૂબરૂ મુલાકાત રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

જિલ્લા S.P શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ ની શુભેચ્છા મુલાકાત 
..........્્્

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ મહા નિર્દેશક શ્રી પ્રેમસુખ કુમાર ડેલુ સાહેબની રૂબરૂ મળી ને મુલાકાતે જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રી મોહનભાઈ ડોરીયા અને જિલ્લા પંચાયત ના ચેરમેન શ્રી મહિલા બાળ વિકાસ બાળ વિકાસ શ્રીમતી નંદુબેન વાઘેલા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા લોકસભા પ્રભારીશ્રી અજા મોરચો ગુજરાત પ્રદેશ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા બાંધકામ બાંધકામ મંજુર સહકારી મંડળી સંઘ ના પ્રમુખશ્રી કરસનભાઈ સોલંકી અને જિલ્લા સમાજ સુરક્ષા સમિતિ અધ્યક્ષ શ્રી જી એલ મકવાણા તેમજ થાનગઢ તાલુકા પંચાયત ના પૂર્વ ચેરમેન વાલજીભાઈ પરમાર વાઘેલા ભાઈ સર્વ આગેવાનો સાથે મળીને શુભેચ્છ મુલાકાત કરી સારી એવી ચર્ચા કરી સાહેબ શ્રી આવકાર્યા અને તંદુરસ્ત મનથી વાતો કરી 
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા પાટડી

Comments