ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી વાલરણ ગામ સુધી સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના નેજા હેઠળ ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજવામાંઆવી રિપોર્ટ હર્ષદ જોશી ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામેથી વાલરણ ગામ સુધી સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના નેજા હેઠળ ખેડબ્રહ્મા તાલુકા યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજવામાં આવી
લક્ષ્મીપુરાથી બાઈક રેલી દેરોલ ગામ પંચાયત વિસ્તારમાં પ્રવેશતા દેરોલ ગામના સરપંચ રાજેન્દ્ર ભાવાણી દરેક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ શરબત, પાણીની સગવડ કરેલ હતી અને તેમનું તિલક કરી અને બાઈક રેલી આગળ વધી હતી દેરોલ સરપંચ રાજેન્દ્ર ભવાણી દ્વારા પોતાના ગામના 50 યુવાનો પણ જોડવામાં આવ્યા હતા
સરપંચ રાજેન્દ્ર ભવાણી ગામ ના આગેવાનો પણ ત્યા હાજર રહ્યા હતા

Comments