અમદાવાદ ડિવિઝન મેનેજર વેદ પ્રકાશજી રેલવેના તમામ અધિકારીશ્રીઓ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર શ્રી ખેડબ્રહ્મા ઉદ્ઘાટનના તૈયારીના ભાગરૂપે રેલ્વે સ્ટેશન ની મુલાકાતે આવેલા રિપોર્ટર કૌશિકભાઈ ગોર અમદાવાદ

અમદાવાદ ડિવિઝન મેનેજર વેદ પ્રકાશજી રેલવેના તમામ અધિકારીશ્રીઓ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર શ્રી ખેડબ્રહ્મા ઉદ્ઘાટનના તૈયારીના ભાગરૂપે રેલ્વે સ્ટેશન ની મુલાકાતે આવેલ તારીખ 31 માર્ચ બપોરે ત્રણ કલાકે ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન થી મેમુ ટ્રેન નું ઉદઘાટન મા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના વરદ હસ્તે મા. સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ જિલ્લા તાલુકા શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ ચૂંટાયેલા સૌ સદસ્યો દેવ દુર્લભ કાર્યકર્તાઓ ની હાજરીમાં થવા જઈ રહ્યુ છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન ની મુલાકાત કરી

Comments