રામનવમી ના પવિત્ર દિવસ થી તલોદ માં સમર્પણ વુમન્સ કેર નો શુભારંભ કરાવમાં આવેલ છે ….. જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તલોદ

રામનવમી ના પવિત્ર દિવસ થી તલોદ માં સમર્પણ વુમન્સ કેર નો શુભારંભ કરાવમાં આવેલ છે …..
ડો કેયુર પટેલ ( MS Gynec) આપડી હોસ્પિટલ માં ફૂલ ટાઈમ ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે . તલોદ ખાતે મહિલાઓ ને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ તથા ઉત્તમ સેવાઓ વ્યાજબી દરે મળી રહે એ માટે અમારા હેતુ થી અમે શુભારંભ કરેલ છે

Comments