વઢીયાર વણકર સમાજ ના ક્રીમ આગેવાનો દ્વારા દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર નુ અભિવાદન*ડી કે મકવાણા દસાડા
*વઢીયાર વણકર સમાજ ના ક્રીમ આગેવાનો દ્વારા દસાડા લખતર ના ધારાસભ્ય શ્રી પીકે પરમાર નુ અભિવાદન*
*સન્માન કરતા વઢીયાર પંથકના આગેવાનો*
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે વઢીયાર વણકર સમાજના અગ્રણીઓ એ સાથે 60 દસાડા વિધાન સભા ના લોક પ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર ની શુભેચ્છા મુલાકાત કરી.
આ પ્રસંગે સમાજના વડીલો અને ક્રીમ આગેવાનો દ્વારા વીર મેઘમાયાની છબી અર્પણ કરી તેમજ સાફો પહેરાવી ધારાસભ્ય શ્રી પીકે પરમાર નુ ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું.
સમાજના આ આશીર્વાદ અને સ્નેહ બદલ ધારાસભ્ય શ્રી પીકે પરમાર એ આગેવાનશ્રીઓ શ્રી વશરામભાઈ વઢીયારી વરાણા અમથાભાઈ મકવાણા (કુકરાણા), શ્રી ભીખાભાઈ પરમાર (નાયકા) શ્રી દાનાભાઈ વણકર (રસુલપુરા), શ્રી નાગરભાઈ મકવાણા (રવદ), શ્રી લક્ષ્મણભાઈ રાઠોડ (ઉપલીયાસર), શ્રી કમાભાઈ મકવાણા (કાઠી), શ્રી દશરથભાઈ મકવાણા કાઠી સહિત અન્ય તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
આપ સૌનો આ સાથ-સહકાર જ મને જનસેવાની નવી ઊર્જા પૂરી પાડે છે એવુ ધારાસભ્ય શ્રી એ કહયુ હતુ
Comments
Post a Comment