સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની પ્રતિભાશાળી દીકરી કુમારી તેજલ ડામોરે દુબઈ ખાતે યોજાયેલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બે ગોલ્ડ મેડલ જીત્યા છે રિપોર્ટ નટવરભાઈ કે પરમાર ચોરીમાલા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આમોદ્રા ગામની પ્રતિભાશાળી દીકરી કુમારી તેજલ ડામોરે દુબઈ ખાતે યોજાયેલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બે ગોલ્ડ મેડલ જીત્યા છે
T13 શ્રેણીની દ્રષ્ટિબાધિત ખેલાડી તેજલ અમરાજી ડામોરએ 200 મીટર અને 400 મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતતાં ગૌરવશાળી ઇતિહાસ રચ્યો છે. તેમની આ અદ્ભુત સિદ્ધિથી સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્ય અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતું બન્યું છે.
Comments
Post a Comment