ગુજરાત વિધાનસભા ખાતે માન. મંત્રીશ્રીઓ અને સાથી ધારાસભ્યશ્રીઓની સહ ઉપસ્થિતીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp સાહેબની સાથે તેમના કાર્યાલયમાં શુભેચ્છા મુલાકાત કરી. રિપોર્ટર ડી કે મકવાણા
ગુજરાત વિધાનસભા ખાતે માન. મંત્રીશ્રીઓ અને સાથી ધારાસભ્યશ્રીઓની સહ ઉપસ્થિતીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp સાહેબની સાથે તેમના કાર્યાલયમાં શુભેચ્છા મુલાકાત કરી.
રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિકમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી, શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરવાનો જે ઐતિહાસિક અને કલ્યાણકારી નિર્ણય લેવામાં આવ્યો છે, તે બદલ સમસ્ત અનુસૂચિત સમાજ વતી માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
Comments
Post a Comment