અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના માલપુર ખાતે શ્રી હરિ ઓમ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય માલપુર ખાતે માતૃભાષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રીપોર્ટર જગદીશ પંડ્યા મેઘરજ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના માલપુર ખાતે શ્રી હરિ ઓમ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય માલપુર ખાતે માતૃભાષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગના મદદનીશ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેન્દ્ર ભટ્ટ સાહેબ તેમજ ડોક્ટર પરેશભાઈ ચૌધરી સાહેબ તેમજ અન્ય ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભીખીબેન પરમાર એ ખૂબ સારી રીતે માતૃભાષાને સારા એવા શબ્દોથી અલગ અલગ વર્ણન કર્યું હતું
અને શાળાના આચાર્યશ્રી ભરતભાઈ પટેલ સાહેબ કે જેઓ છપ્પનીયા કાળ કે જ્યારે દુષ્કાળ પડ્યો તે સમયનું પાત્ર રજૂ કરી અને બધાના દિલ જીતી લીધા હતા અને સાથે સાથે શાળામાં ઘણા બધા વિદ્યાર્થી વિવિધ પ્રકારના નૃત્ય ડાન્સ કવિતા તેમજ ઘણી અલગ અલગ પાત્રો રજૂ કર્યા હતા
સાથે સાથે શાળા ની બાલિકા જાનકી ઠાકોર શરૂ એવું વક્તૃત્વ રજૂ કર્યું હતું અને શાળાના તમામ શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ અલગ અલગ પ્રકારનું વ્યક્તિત્વ રજૂ કરી અને માતૃભાષાને જીવંત રહે તે આવનારા સમયમાં અમો ગુજરાતી એ શબ્દને આગળ વધે તે માટે શાળાના તમામ શિક્ષકો સારા એવા પ્રયત્નો સાથે વિદ્યાર્થી ઓને માતૃભાષા વિશે સમજણ આપી અને આપણી માતૃભાષા સમગ્ર દેશ વિદેશમાં વખણાય છે એવી તાકાત છે એવું તમામ શિક્ષકો પોતાની ગુજરાતી ભાષામાં વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમને સંબોધન કરતા ભરતભાઈ પટેલ શાળાના આચાર્યશ્રી અન્ય શિક્ષક ગણ સારી એવી મહેનત કરી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર
જગદીશ ભાઈ પંડ્યા
Comments
Post a Comment