ભિલોડા ખાતે આવેલી એન.આર.એ. વિદ્યાલયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાં વિષય સજ્જતા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ આજે યોજાયો હતો. રિપોર્ટર નટવરભાઈ કે પરમાર ચોરીમાલા

ભિલોડા ખાતે આવેલી એન.આર.એ. વિદ્યાલયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત સમાજશાસ્ત્ર વિષયમાં વિષય સજ્જતા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ આજે યોજાયો હતો.

આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષકોને નવી શિક્ષણ નીતિ મુજબ વિષયવસ્તુ, અભ્યાસક્રમ, શૈક્ષણિક પદ્ધતિઓ અને મૂલ્યાંકન પ્રણાલી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. તાલીમ દરમિયાન અનુભવી માર્ગદર્શકો દ્વારા પ્રસ્તુતિ, ચર્ચા, જૂથ કાર્ય અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકોને સક્રિય રીતે જોડવામાં આવ્યા હતા. કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે.

Comments