* તારીખ 29/6 /2025 રવિવાર ં ખજાનચી રાજુભાઈ દ્વારા ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા નુ સન્માન રીપોર્ટર હર્ષદ જોશી મુંબઈ
*સન્માન સમારોહ યોજાયો*
તારીખ 29/6 /2025 રવિવાર સાંજે 6.00 વાગ્યે અધ્યક્ષશ્રી ના નિવાસ્થાને ગોકુલધામ સોસાયટી ખંભોળજ મુકામે વરસાદી વાતાવરણ માં ખજાનચી રાજુભાઈ દ્વારા ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ નું બુકે શાલથી સન્માન સંસ્થા ખજાનચી રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. સંસ્થા સતત પાંચ વર્ષથી ઓનલાઇન, ઓફલાઈન કાર્યક્રમ દ્વારા દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરી છે. તેવું રાજુભાઈ જણાવે છે. સતત પાંચ વર્ષથી પ્રમુખ પદે રહેલા ડૉ. શૈલેષ વાણિયાનું પુષ્પોથી સન્માન જ ઘટે વરસાદીય વાતાવરણની અંદર પણ તેઓનો સ્નેહ દેખાઈ આવે છે.
Comments
Post a Comment