પરિશ્રમ દ્વારા સમાજ થી લઈ પર્યાવરણ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પ્રેમી જીતુભાઇની સફળ ગાથામાં પયૉવરણ ભામાશા એવોર્ડ રિપોર્ટર દીપકભાઈ સોની હિંમતનગર
પરિશ્રમ દ્વારા સમાજ થી લઈ પર્યાવરણ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પ્રેમી જીતુભાઇની સફળ ગાથામાં પયૉવરણ ભામાશા એવોર્ડ વિજેતાનું વધુ એક મોર પીંછ ઉમેરાયુ
મહેનત અને લગ્ન હોય ત્યાં સફળતા મળતી જ હોય છે. ત્યારે પર્યાવરણને સમર્પિત અને સમાજમાં કુદરતી વારસાના જતનની પ્રેરણા પુરી પાડવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેવા પ્રકૃતિ પ્રેમી જીતુભાઇ તિરુપતિને તેમની પર્યાવરણ લક્ષી કામગીરીને બિરદાવવા માટે પયૉવરણ ભામાશા એવોર્ડ 2024 માટે પસંદગી કરવામાં આવી હતી. જેમને 5/મી જુન વીશ્વ પયૉવરણના દિવસના રોજ કલોલ વડનગરપુરા ખાતે ગ્રીન પ્લાન્ટેન સંસ્થા દ્વારા જોડાવનાર રાજ્યના અનેક લોકો પૈકી એક માત્ર જીતુભાઈને પયૉવરણ ભામાશા પ્રથમ એવોર્ડ ગુજરાત રાજ્ય ના કેબીનેટ *આરોગ્ય મંત્રી ઋષકેસભાઈ સાહેબ* અને *નામહંત સ્વામી શ્રી ભગવત પ્રિયદાસજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ* . *કલોલ ધારાસભ્યશ્રી .* વરદ હસ્તે આપવામાં આવ્યો હતો એવોર્ડમાં ઉલ્લેખ કરાયેલ વિગતો અનુસાર જીતુભાઈ દ્વારા પયૉવરણ સરક્ષંણ અને સવૅધનો ઉલ્લેખ કરાયો હતો.
Comments
Post a Comment