સુરેન્દ્રનગર મોઘીબેન કન્યા છાત્રાલય અને દસાડા તાલુકા ના હિમતપુરા/નારણપુરા પ્રાથમિક શાળા મા વિધાર્થી ઓને વંદના મેમોરિયલ અહેવાલ ડીકેમકવાણ વિસાવડી
સુરેન્દ્રનગર મોઘીબેન કન્યા છાત્રાલય અને દસાડા તાલુકા ના હિમતપુરા/નારણપુરા પ્રાથમિક શાળા મા વિધાર્થી ઓને વંદના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ચોપડા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
14 જુન 2025 ના રોજ વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદના અગ્રણી શ્રી દિપકભાઈ શુક્લા સાહેબ ,મુકુંદભાઈ ઠાકર સાહેબ, ચેતનભાઇ વોરા સાહેબ, વી.ડી શુક્લા સાહેબ ,સૌરભભાઈ દેસાઈ સાહેબ અને લોમેશભાઈ સાહેબના સકારાત્મક સહયોગ અને પ્રેરણા બળ થકી આજે નારણપુરા પ્રાથમિક શાળા, હિંમતપુરા પ્રાથમિક શાળા, મોંઘીબેન કન્યા છાત્રાલય સુરેન્દ્રનગર અને વિઠ્ઠલાપરા હાઈસ્કૂલમાં સ્ટેશનરી વિતરણ વિતરણ કરવામાં આવ્યું.
આ ટ્રસ્ટ દ્વારા સ્ટેશનરી વિતરણ ઉપરાંત રણમાં મીઠાની મજૂરી કરતા અગરિયાઓ માટે પણ ખૂબ જ મોટી મદદ કરે છે. તેમજ વિધવા અને નિરાધાર પરિવારને અનાજ રાશન કીટ પણ આપવામાં આવે છે. માટે વંદના મેમોરિયલ ટ્રસ્ટને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે.
વંદના મેમોરિયલ ટ્રસ્ટના આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ખારાપાટના હીરાભાઈ તલાટી, ભાણદાસ બાપુ, જગાભાઈ પરમાર ,જી એલ મકવાણા સાહેબ અને ગણેશભાઈ રાઠોડ શિક્ષણને સથવારે માધ્યમ દ્વારા ભારે જહેમત ઉઠાવી શાળાઓ સુધી સ્ટેશનરી પહોંચાડી હતી.
Comments
Post a Comment