ઈડર 27 મી રથયાત્રા નિમિત્તે રોટરી ક્લબ ઇડર દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું . રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર

ઈડર 27 મી રથયાત્રા નિમિત્તે રોટરી ક્લબ ઇડર દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું 
અમારા ઈડર ના રીપોર્ટર ચેતન જોષી તરફથી મળતી માહિતી મુજબ હિરલ ખાતે નીકળતી રથયાત્રા ભવ્ય ધામધૂમથી ઉજવાયી આ પ્રસંગે ઈડર રોટરી ક્લબ દ્વારા છાસનું ભક્તો માટે વિતરણ કરવામાં આવ્યું પ્રમુખશ્રી ભાગર્વ પટેલ આસિસ્ટન્ટ ગવર્નર અમિત ભાવસાર સાહેબ તથા પૂર્વ પ્રમુખશ્રી પી.જી ભાટી સાહેબ તથા પ્રોજેક્ટ ચેર પર્સન ડોક્ટર કરુણા ત્રિવેદી સાહેબ તથા પૂર્વ મંત્રી શ્રી સમદ લુહાર સાહેબ તથા દિનેશભાઈ નાયક તથા પ્રવીણભાઈ જયસ્વાલ તથા બી સી ચૌહાણ સાહેબ તથા સીટી સ્કેન ના રાજેશભાઈ દેશોતર વાળા હાજર રહી સેવાકીય પ્રવૃતિમાં ભાગ લીધેલ ભગવાન જગન્નાથ શ્રી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ બલભદ્ર શ્રી નારથયાત્રામાં નગર ચર્ચામાં વિશાળ સંખ્યામાં ભાવિકો ભક્તો નગરજનો દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાધુ સંતો ઉપરોક્ત ભજન મંડળીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પાણી છાસ શરબત ના કેન્દ્રો એ સેવા ઓ પુરી પાડી હતી તમામ ભાવિ ભક્તોએ આનંદ સાથે પર્વની ઉજવણી કરી હતી . રિપોર્ટર ચેતનભાઇ જોશી ઈડર

Comments