આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લાની તમામ હોદ્દેદાર કાર્યકર મિત્રોને આજરોજ તારીખ. 29/06/2025 ને રવિવારના રોજ આમ આદમી પાર્ટી કાર્યાલય માં મીટીંગ યોજાઈ રીપોર્ટર ગોવિંદભાઇ સુતરીયા હિમતનગર

આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લાની તમામ હોદ્દેદાર કાર્યકર મિત્રોને આજરોજ તારીખ. 29/06/2025 ને રવિવારના રોજ આમ આદમી પાર્ટી કાર્યાલય પ્રભુ પ્લાઝા બાયપાસ રોડ મોતીપુરા ખાતે ઉત્તર ઝોન પ્રભારી શ્રી બીપીનભાઈ ગામેતી ની અધ્યક્ષતામાં યોજવામાં આવી.. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી શ્રી નિર્મલસિંહ પરમાર હિંમતનગર તાલુકા પ્રમુખ શ્રી પુંજાભાઈ પરમાર હિંમતનગર પ્રભારીશ્રી રમેશભાઈ એડવોકેટ, તમામ વિધાનસભાના હોદ્દેદારો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત કરવા સારુ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Comments