ઉપર ના ફોટા વાળા મેહતા મનોજભાઈ અમૃતભાઈ નવાભાગા કરિયાણાના વહેપારી
શ્રી દેરોલ જૈન મંદિર ના ટ્રસ્ટી ભલા ભોળા સેવા ભાવિ સ્વભાવ ધરાવતા તારીખ 7.6.2025 શનિવાર સવારે 7 વાગે સાજે પરત આવવાનું કહી ધંધાર્થે ઘરે થી ઉદેપુર જવા નિકળેલ જે આજ દિન તારીખ 14.06.2025 સુધી ઘરે આવ્યા નથી જે કોઈ ને મનોજ ભાઈ વિશે કોઈ પણ માહિતી હોય તો અમો મનોજ ભાઈ ના પુત્રો ને અથવા નજીક ન પોલીસ સ્ટેશને જાણ કરવા નમ્ર વિનંતી 🙏🏻
પુત્ર.બોનીભાઈ મનોજભાઈ મોં.9998901033
Comments
Post a Comment