Posts

ખાદી ગ્રામોદ્યોગ આયોગ-મુબઈ,‌.એમ.એસ.એમ.ઈ....ભારત સરકાર.દ્વારા ગુજરાત ની આશરે 258 સંસ્થાઓ ના 17000કારીગરો ના વેલ્ફર ફંડ માટે રચવા માં આવેલ"ડી.કે.મકવાણા વિસાવડી દસાડા

જન વિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ: વડાલી તાલુકાના વાસણા ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી***રિપોર્ટ ર પ્રજ્ઞેશભાઈબારોટ વડાલી

હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી* *વિકાસ સપ્તાહ 2025* *વિકાસ સપ્તાહ - ઉજવણી કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર ખાતે યુવા સશક્તિકરણ અંતર્ગત પદયાત્રા યોજાઈ*રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

હિંમતનગર જુની સિવિલ ખાતે ધારાસભ્યશ્રી વી ડી ઝાલાના હસ્તે ટીબી રોગના આધુનિક અને ચોક્કસ નિદાન માટે “ટ્રુનાટ મશીન”નું લોકાર્પણ કરાયું રિપોર્ટર મિનેષભાઈ વ્યાસ તલોદ

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ: સાબરકાંઠાના ઉજેડીયા ખાતે ‘વિકાસ સપ્તાહ’ની ઉત્સાહભેર ઉજવણી* રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

આજરોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે ખાદી ગ્રામોદ્યોગ માંથી ખાદીની ખરીદી કરી હતી.રીપોટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ

*કડી નાં શર્વ વિદ્યાલય કેમ્પમાં ગાંધીજી ની 156મી જન્મજયંતી સુતરની આંટી સાથે પુષ્પાંજલી રિપોર્ટર ગણપતજી ઠાકોર ફુલેત્રા

આજરોજ મારા મતવિસ્તાર તલોદ તાલુકાના રણાસણ મુકામે રૂ. ૧ કરોડ ૫૦ લાખના ખર્ચે અંજલી હોસ્પિટલ થી રણાસણ કંપા સુધી નવનિર્માણ પામનાર ડામર રોડનું ખાતમુહૂર્ત કરી ગામના સંરપંચશ્રી લીલાબા રાઠોડના ઘરે ચા પીને ગામમાં વધુ વિકાસ થાય તે અર્થે સંવાદ કર્યો. રિપોર્ટ મીનેશભાઈ વ્યાસ તલોદ

આજે નવરાત્રી નો આઠમો દિવસે એટલે નવરાત્રિની અષ્ટમી ઓમકાર ભજન મંડળ દ્વારા સવારની ગાડીમાં સર્વે સભ્યો દ્વારા ચૂંદડીનું વિતરણ રિપોર્ટર જશુભાઈ પટેલ મુંબઈ

માલપુર S.T.બસ સ્ટેશન પર GSRTCદ્વારા એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ

ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ અરવલ્લી જિલ્લા ઘટક ની જનરલ સભા યોજાઈ રીપોટર જગદીશભાઈ પંડ્યા મેધરજ

શ્રીમતી એચ.ડી.પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર ) ખાતે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકની વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી શ્રીમતી એચ.ડી. પટેલ વિદ્યાલય, જશવંતગઢ (દેશોતર )ખાતે ઉ. મા. વિભાગના અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક શ્રી લુકમાનભાઈ યુનુસભાઈ રાજપુરા સાહેબની તારીખ:- 27/09/2025 ને શનિવારના રોજ વય નિવૃત્તિ સમારંભની શાનદાર ઉજવણી કરવામાં આવી. રીપોટર ચેતનભાઇ જોશી ઈડર

108.. એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ*પોશીના ની 21 વર્ષીય યુવતી નેએ આપ્યા ટિવનસ ને જન્મ રીપોટર સુરેશ ડાભી ખેડબ્રહ્મા