આજરોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે ખાદી ગ્રામોદ્યોગ માંથી ખાદીની ખરીદી કરી હતી.રીપોટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ
આજરોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે ખાદી ગ્રામોદ્યોગ માંથી ખાદીની ખરીદી કરી હતી.
આ ઉપરાંત તેમણે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન ના સૂત્ર સાથે સૌ નાગરિકોને ખાદી ના વસ્ત્રો અપનાવવા માટે નો અનુરોધ કર્યો હતો.
Comments
Post a Comment