આજરોજ મારા મતવિસ્તાર તલોદ તાલુકાના રણાસણ મુકામે રૂ. ૧ કરોડ ૫૦ લાખના ખર્ચે અંજલી હોસ્પિટલ થી રણાસણ કંપા સુધી નવનિર્માણ પામનાર ડામર રોડનું ખાતમુહૂર્ત કરી ગામના સંરપંચશ્રી લીલાબા રાઠોડના ઘરે ચા પીને ગામમાં વધુ વિકાસ થાય તે અર્થે સંવાદ કર્યો. રિપોર્ટ મીનેશભાઈ વ્યાસ તલોદ
આજરોજ મારા મતવિસ્તાર તલોદ તાલુકાના રણાસણ મુકામે રૂ. ૧ કરોડ ૫૦ લાખના ખર્ચે અંજલી હોસ્પિટલ થી રણાસણ કંપા સુધી નવનિર્માણ પામનાર ડામર રોડનું ખાતમુહૂર્ત કરી ગામના સંરપંચશ્રી લીલાબા રાઠોડના ઘરે ચા પીને ગામમાં વધુ વિકાસ થાય તે અર્થે સંવાદ કર્યો.
આ પ્રસંગે ગામમાં પદયાત્રા કરી બજારમાં આવેલી દુકાનોની મુલાકાત લઈ વેપારીઓનું સન્માન કરી સ્વદેશી અપનાવવા આહવાન કર્યું તથા GST ના દરોમાં ઘટાડાથી થતાં લાભો સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટે અનુરોધ કર્યો. આ દરમ્યાન દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના સ્ટીકર લગાવી 'સ્વદેશી અભિયાન' અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું.
Comments
Post a Comment