ખાદી ગ્રામોદ્યોગ આયોગ-મુબઈ,.એમ.એસ.એમ.ઈ....ભારત સરકાર.દ્વારા ગુજરાત ની આશરે 258 સંસ્થાઓ ના 17000કારીગરો ના વેલ્ફર ફંડ માટે રચવા માં આવેલ"ડી.કે.મકવાણા વિસાવડી દસાડા
ખાદી ગ્રામોદ્યોગ આયોગ-મુબઈ,.એમ.એસ.એમ.ઈ....ભારત સરકાર.દ્વારા ગુજરાત ની આશરે 258 સંસ્થાઓ ના 17000કારીગરો ના વેલ્ફર ફંડ માટે રચવા માં આવેલ"ખાદી એન્ડ પોલીવસ્ત્ર આર્ટીઝન વેલ્ફર એન્ડ પેન્શન ટ્રસ્ટ અમદાવાદ ગુજરાત"ની નવનિયુક્ત કારોબારી ની પ્રથમ મિટિંગ મળતા શ્રી દેવજીભાઈ જે.રાઠોડ ને ટ્રસ્ટના પ્રમુખ તરીકે સર્વાનુમતે થી પ્રસંદગી કરવામાં આવી માન.શ્રી દેવજીભાઈ.જે.રાઠોડ ને અભિનંદન સહ ઉજ્જવલ ભવિષ્ય ની શુભકામના ઓ લી.. ખારાપાટ વિસ્તાર નુ મિત્રવર્તુળ તથા સાબર આવાઝ ન્યુઝ ચેનલ ના જિલ્લા ચીફ બ્યુરો ડી.કે.મકવાણા વિસાવડી દસાડા પાટડી
Comments
Post a Comment