રાધીવાડ માં પંચદેવ મંદિર માં. પાટોત્સવ
... ખેડબ્રહ્મા :.. ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે આવેલ પંચદેવ મંદિરમાં 14 મો પાટોત્સવ નિમિત્તે યજ્ઞ રાખવામાં આવ્યો હતો જેમાં યુવક મંડળના સભ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાત્રિના ભજન સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
Comments
Post a Comment