આજેતારીખ: 19/12/2025 ના રોજ ગુજરાતના CAPF ( કેન્દ્રિય સશસ્ત્ર દળો)ની રાજ્ય કલ્યાણ અધિકારીઓ ની sabha જેમાં BSF फ्रंटियर ગાંધીનગર gujrat માં યોજાઈ

આજેતારીખ: 19/12/2025 ના રોજ ગુજરાતના CAPF ( કેન્દ્રિય સશસ્ત્ર દળો)ની રાજ્ય કલ્યાણ અધિકારીઓ ની sabha જેમાં BSF फ्रंटियर ગાંધીનગર gujrat માં યોજાઈ જેમાં શ્રી. તુલસી ભાઈ (રાષ્ટ્રીય મહામંત્રી) શ્રી. વસંતભાઈ (સંગઠન મંત્રી).શ્રીમતી. મનીષા બેન (ગાંધીનગર મહિલા પ્રમુખ).શ્રી.નંદન singh bist (સલાહકાર).ઉપસ્થિત રહ્યા. આ સભામાં મહત્વ ના મુદ્દા (1). Clms વિશે CAPF પરિવાર માટે અમુક ફોર્સ નું Clms account ચાલુ નથી થયું જેમ થશે તેમ સર્વ નું Clms ચાલુ થશે. 
(2).CAPF જવાન ની પુણ્ય તિથિ એ પરિવાર ને ત્યાં જઈને દરેક ફોર્સ દ્વારા સમ્માન આપવું. 
(3).CAPS SBI Account હોલ્ડર ના ગમેતે સમયે ગમેતેમ મૃત્યુ થાય તે પછી ના આર્થિક લાભ (મળવા પાત્ર રકમ) ની કાર્યવાહી કરવામાં આવે. 
(4).CGHS. DISPENSRY ખોલવા માટે ચર્ચા થઈ. 
(5).અનુકંપા ના આધારે નોકરી મેળવવા ની ચર્ચા કરી. 
(6). નિવૃત્ત જવાન ને અંતિમ સંસ્કાર મા દરેક ફોર્સ ના પરિવાર ને 8000 રૂપિયા ની ધન રાશિ આપવા. 
(7). ગુજરાતમાં તમામ જિલ્લા ના CAPF નિવૃત્ત જવાનો નું મકાન વેરો માફ કરવા.

Comments