બેચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદ ના કારણે જે પાક નિષ્ફળ નું પેકેજ જાહેર કરે આવેદનપત્ર આપ્યું રીપોટર ભગવતસિંહ ઝાલા મહેસાણા
અમારા સાબર આવાઝ ન્યુઝ ના રીપોટર ભગવતસિંહ તરફથીઅં માહિતી મુજબ બેચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદ ના કારણે જે પાક નિષ્ફળ નું પેકેજ જાહેર કરે તથા દેવા માફી ની માગ સાથે જોડાયેલા કાર્યકર 1કિરપાલસિહ ઝાલા.પ્રમુખશ્રી બેચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ .2. શૈલેન્દ્રસિંહ ઝાલા. ઉપ પ્રમુખશ્રી બેચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ.3.જસુભાઈ પટેલ.ઉપ પ્રમુખશ્રી બેચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ.4.ભારતસિહ ઝાલા. પ્રમુખશ્રી રોતેજ. જિલ્લા પંચાયત મંડલ સમિતિ. 5. મહેન્દ્રભાઈ પટેલ.પ્રમુશ્રી મોઢેરા જિલ્લા પંચાયત મંડલ સમિતિ.6.કાનાજી ઠાકોર. પ્રમુખશ્રી બેચરાજી જિલ્લા પંચાયત મંડલ સમિતિ તમામ હાજર રહ્યા હતા
Comments
Post a Comment