*સ્વ.નાનુબેન નથુભાઈ મકવાણા ના સ્મરણાર્થે બેસણાં મા દાનની સરવાણી વહાવી*
*સમાજ ની સંસ્થાઓ ને યથાયોગ્ય દાનભેટ*
દસાડા ગામે નથુભાઈ મકવાણા એમના દિકરા અને જી એલ મકવાણા તરફથી બેસણાં મા સ્વ.નાનુબેન ના સ્મરણાર્થે સામાજીક અને શૈક્ષણિક સંસ્થા ને દાન આપી ખારાપાટ વિસ્તાર ના સમાજના આગેવાનો દસાડા વસ્તી પંચ ના આગેવાનો સ્નેહીજનો સગાંસંબંધીઓ ની હાજરી માં નીચેની રકમ દાનપેટે આપવામા આવી
ખારાપાટ વણકર
સમાજ વાડી પાટડી રૂ - 1100
જનસેવા સાર્વજનિક છાત્રાલય પાટડી
રૂ - 1100
લોક કલ્યાણ સંસ્થા વડગામ
રૂ - 1100
માંડલ છાત્રાલય
રૂ - 1100
તમામ સંસ્થાઓ આભાર ની લાગણી વ્યક્ત કરી સ્વર્ગસ્થ નાનુબેન ના આત્માને શ્રધ્ધાંજલિ અર્પે છે અને કોટી કોટી વંદન કરે છે
Comments
Post a Comment