*ખારાપાટ વણકર સમાજ નાત સમાજ ના પીઢ અનુભવી આગેવાન નુ અવસાન*
*દુઃખદ અચાનક અવસાન*
*ખારાપાટ વણકર સમાજ નાતના પુર્વ જજ અને સમાજ આગેવાન એવા ઝાડીયાણા ગામના રહીશ મણાભાઈ વિરાભાઈ પરમાર નુ અચાનક અવસાન થતા સમગ્ર ખારાપાટ પંથકમાં ધેરા શૉક ની લાગણી પ્રસરવા પામી છે*
પીઢ, અનુભવી અને સામાજીક ન્યાય પ્રણાલીકા ના પ્રહરી સામાજીક ન્યાય સમિતિ તાલુકા પંચાયત પાટડી ના પુર્વ ચેરમેન ખારાપાટ પાંચ પરગણા નાત સમાજ ના સારા સમજદાર કોઠાસુઝ આગેવાન સ્વ.મણાભાઈ વિરાભાઈ બામણીયા ને કોટી કોટી વંદન
*સ્વ. આત્મા ને પરમ કૃપાળુ પરમાત્મા, ઈશ્ર્વર સદ્ ગતી આપે અને મોક્ષ અર્પે એવી પ્રાર્થના સહ.ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી એ છીએ ૐ શાંતી ૐ*
*શ્રધ્ધાંજલિ અર્પતા*
*સમગ્ર ખારાપાટ વણકર સમાજ નાત સમાજ*
*ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ*
*ખારાપાટ યુવા વિકાસ પરિષદ*
*લોકકલ્યાણ સંસ્થા વડગામ*
*ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ*
Comments
Post a Comment