ભટ્ટમેવાડા સમાજનું ગૌરવ
વૈધ શ્રી અશોક કે વ્યાસ આર્યુવેદાચાર્ય નડિયાદના પૌત્ર ચિ.નીવ નિર્મલ વ્યાસ એના સમર્પણ ખૂબ મહેનત અને નિશ્ચયથી જી.એસ.ઇ.બી ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં 99.72% મેળવી ઉત્તીર્ણ થયા છે તેમણે ભટ્ટ મેવાડા સમાજનું તેમજ બરોડા લાયન્સ સ્કૂલ નુ ગૌરવ વધાર્યું છે. તેઓશ્રી ચિકિત્સા જગત માં જનતા જનાર્દન ના રક્ષા માટે એમબીબીએસ થવાનો ઉમંગ ધરાવે છે તેઓના પરિવારના સર્વ સભ્યોએ તેને અભિનંદન આપ્યા છે તેમજ સાબર આવાજ ના પરિવાર વતી અને પત્રકાર શ્રી જીતેન્દ્ર જોશી તરફથી પણ અભિનંદન.
Comments
Post a Comment