પત્નીઓ દ્વારા પતિ પર કાનૂની દુરઉપયોગ*સુરેન્દ્રનગર*રિપોર્ટર કૌશિક ગોર અમદાવાદ

**પત્નીઓ દ્વારા પતિ પર કાનૂની દુરઉપયોગ*સુરેન્દ્રનગર* 
 તારીખ 03/5/2026 સમય:સાજે: 4 વાગે રવિવાર સુરેન્દ્રનગર મા ટાગોર બાગ ખાતે અમદાવાદ થી ગુજરાત સમાનતા ફાઉન્ડેશન દ્વારા પુરુષો ના પારિવારિક સમસ્યાઓ જેવા ધરેલુ હિંસા,498,ડોમેસ્ટિક વાયોલનસં,125(BNSS 144)છુટાછેડા, જેવા માનસિક,આર્થિક,પારિવારિક તથા પુરુષોને થતિ પ્રતાડના નુકસાન વગેરે વિશે કાનૂની માર્ગદર્શન આપવા તેમજ પુરુષો માટે કોઈ પણ પુરુષ આયોગ ન હોવાથી આ સંસ્થા નિઃશુલ્ક સેવા આપે છે સુરેન્દ્રનગર ના પુરુષો દ્વારા આગ્રહ પર આજે સભા થઈ જેમા હવે દર રવિવારે સાપ્તાહિક સભા થશે નિઃશુલ્ક અમદાવાદ થી.
1.શ્રી.દક્ષેશ ભાઈ 
2.શ્રી.વસંતભાઈ 
3.શ્રી.અમૃતલાલ 
4.શ્રી.પીયૂષ ભાઈ 
5.શ્રી.વિસ્મય ભાઈ 
 ઉપસ્થિત રહિ માર્ગદર્શન આપ્યુ. 
  રિપોર્ટર કૌશિકભાઈ ગોર અમદાવાદ

Comments