આજે વોર્ડ નંબર 6 નગરપાલિકા તલોદના કોર્પોરેટર શ્રીમતી વસુબા આર સોલંકી નો જન્મદિવસ છે રીપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ

આજે વોર્ડ નંબર 6 નગરપાલિકા તલોદના કોર્પોરેટર શ્રીમતી વસુબા આર સોલંકી નો જન્મદિવસ હોય તે બદલ તેમના સહયોગી કૉપરેટર શ્રીમતી લીનાબેન વ્યાસ અને સાબર આવાઝ પરિવાર તથા જિલ્લા પ્રતિનિધિ મિનેશભાઈ વ્યાસ તરફથી હાર્દિક શુભેચ્છાઓ ખુબ ખુબ અભિનંદન હંમેશા સ્વસ્થ રહો અને ખુશ રહો એવી પ્રભુને પ્રાર્થના જય માતાજી ભારત માતાકી જય જય જયગરવી ગુજરાત

Comments