સમગ્ર ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007 થી 108 ઈમરજન્સી સેવાની શરૂઆત થઈ હતી જે અંતર્ગત આજે સમગ્ર ઉત્તર ગુજરાતની 108 ઈમરજન્સી સેવામાં ફરજ બજાવનારા પાયલોટ તેમજ ડોક્ટરની એવોર્ડ સેરેમની સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાઇ હતી જ્યાં 80 થી વધારે ડોક્ટર તેમજ પાયલોટને તેમની ઈમાનદારી સહિત કામગીરીને એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી બિરદાવી હતી

સાબરકાંઠાના હિંમતનગરની મેડિકલ કોલેજમાં આજે 108 ની ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા પાયલોટ તેમજ ડોક્ટરની ઉત્તર ગુજરાતની એવોર્ડ સેરેમની યોજાઇ હતી જેમાં 108 ના સીઈઓ એ ગુજરાત ભરને 108 ની માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં 1400 થી વધારે એમ્બ્યુલન્સ લોકોને સેવામાં કાર્યરત છે તેમ જ પ્રતિદિવસ કેટલાય લોકો માટે 108 ઈમરજન્સીમાં ભાગીદાર બને છે અત્યાર સુધીમાં 108 દ્વારા એક કરોડથી વધારે લોકો માટે 108 ઈમરજન્સી સેવામાં મહત્વની સાબિત થઈ છે સાથોસાથ 11 મિનિટ જેટલા સમયગાળામાં કોઈપણ વ્યક્તિ માટે 108 સંપૂર્ણ સહાયભૂત બનતી રહેલી છે હાલના તબક્કે 108 થકી વિવિધ ઈમરજન્સી સેવાઓમાં પણ ભાગીદાર બની રહી છે જેમાં અકસ્માતથી લઈ પ્રસુતિ અને અન્ય ઈમરજન્સી માં પણ ભાગીદાર બનતી રહેલી છે ત્યારે આજે 80 જેટલા પાયલોટ સાઈઝ ડોક્ટરને એવોર્ડ આપી સન્માનિત કરાય છે તેમજ આવનાર સમય માટે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તત્પર હોવાનું જણાવાયુ છે.

બાઈટ જશવંત પ્રજાપતિ, 108, ગુજરાત સરકાર

Comments