કેશ ક્રેડીટ કેમ્પ નુ આયોજન વણોદ ગામે કરવામાં આવ્યું* રિપોર્ટર ેડી. કે. મકવાણા વિસાવડી દસાડા

*કેશ ક્રેડીટ કેમ્પ નુ આયોજન વણોદ ગામે કરવામાં આવ્યું*

 સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વણોદ ગામે DAY -NRLM યોજના અંતર્ગત જીલ્લા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનજરશ્રી ફરહાદભાઈ જરગેલા સાહેબ અને રવીન્દ્ર પરમાર સાહેબની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન વણોદ ખાતે કરવામાં આવેલ હતું.

ક્રેશ ક્રેડિટ કેમ્પમાં પંજાબ નેશનલ બેંક વણોદ શાખા દ્વારા સ્વ સહાય જૂથોને રૂપિયા 1.38 (એક કરોડ આડત્રીસ લાખ રૂપિયા) પૂરાનું ધિરાણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યકર્મમાં તાલુકા લાઇવલીહૂડ મેનેજર તૃપ્તિબેન આચાર્ય પંજાબ નેશનલ બેંક વણોદ શાખાના બ્રાંચ મેનેજરશ્રી શ્રેષ્ઠ કોહલી સાહેબ તાલુકા એ પી એમ ભૂમિકાબેન રાવલ . એ પી એમ પ્રિન્સભાઈ મકવાણા વણોદ સેજા ના ક્લસ્ટર કો ઓર્ડીનેટર કામરાનભાઈ પઢિયાર અફરોજબેન પઠાણ જેઠાલાલ સોમેશ્વરા રીટાબેન વાઘેલા પાયલબેન કોળી અને DAY -NRLM યોજનાના સૌ સ્ટાફગણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર ડીકેમકવાણા વિસાવડી દસાડા

Comments