દેશના તિરંગાની રક્ષા માટે પોતાના પ્રાણ ની ચિંતા કર્યો વગર દેશ નિ રક્ષા કરતા શહીદ થયેલા પરિવાર નું સન્માન કરવું જોઈએ અહેવાલ વસંતભાઈ

આજે તારીખ:26/01/2026 ને 77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમસ્ત બાકર અલી ની વાડી દ્વારા દેશની આન બાન અને શાન માટે પોતાના પરિવાર અને પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર શહિદ થયેલા જવાનોના કફન ના સ્થાન પર તેમના શરીર પર ત્રિરંગો ઓઢીને આવે છે તે જવાન પરિવાર ને કહે છે આવનાર સમયમાં હું વરદી માં આવીશ અથવા ત્રિરંગા મા લપેટાઈ આવીશ આજે તે રાષ્ટ્રીય ધ્વજ આપણાં બાકરઅલીની વાડી ને આગળ પર ફરકાય તે એક ગર્વની વાત છે અને આપણે સમાજના સેવા ભાવિ વ્યક્તિ નું સમ્માન કરવામાં આવ્યું 1. શ્રી કલીરામ સમાજસેવા/2. શ્રી સંકર બાપુ સિવિલ ટિફિન સેવા 
3. શ્રી સુરેશભાઈ. સ્વચ્છતા 
4.શ્રી શૈલેષ વકીલ ઉમદા વ્યક્તિત્વ નુ ઉદાહરણ. 5.શ્રી રામદેવ પીર મંદિર સમિતિ મંદિર સેવા 6 .શ્રી હિતેન ભાઈ સમાજ સેવા 7. શ્રી દિલીપભાઈ બોરિંસા બાકર હલી અલી ની ચાલી સમાજ સેવા 8. શ્રી અંકિત ડાંગી/ શ્રી કમલેશ ભાઇ બેસણા માં મૃત્યુ બાદ ફોટો ફ્રેમ 9. શ્રી રવિ ભાઇ. સમાજ સેવા 10. મૌલિક ભાઈ આઝાદ ગળી સમાજ સેવા 11. શ્રી. પ્રદીપ ભાઈ आर्मी માં દેશ સેવા. આ વ્યક્તિ ઓનું સમ્માન શહીદ પરિવાર દ્વારા કરવામાં આવ્યું આમાં યોગદાન ના દાતા: 1 શ્રી મનોજ ભાઈ: સુરત: સાડી શહીદ પરિવાર ને.2. શીતલ Ice-cream કોન 150pcs. 3. વીરાંગના રીટા બેન વિજેન્દ્ર કુમાર કાલીકર 150pcs દાબેલી.4. ઉર્વશી બેન અનિલ ભાઇ ચૌહાણ 150pcs દાબેલી.5. હાથ માં ત્રિરંગો બેલ્ટ. અનિલ બચુભાઈ ચૌહાણ. 6. રમત ગમત ટ્રોફી કિરણ ભાઈ. 7. સમ્માન ટ્રોફી. વસંતભાઈ 8. ટી શર્ટ. વસંતભાઈ 10. કવર શહીદ પરિવાર ને સંકર બાપુના ધર્મ પત્ની દ્વારા. 10. બેનર જીતેન્દ્ર રમણ ભાઈ પ્રમુખ ફ્લેક્સ સમગ્ર કાર્યક્રમ ડેકોરેશન વસંતભાઈ નાગજીભાઈ ફૌજી(Upesh bhai)આ સમગ્ર કાર્યક્રમ કરવાનો હેતુ સમાજના કાર્યરત સેવાભાવી વ્યક્તિઓને આગળ લાવવા તેમજ આવનાર પેઢીઓને નવયુવાનોને બાળકોને એક સંદેશ આપવાની ઈચ્છા છે કે દેશના તિરંગાની રક્ષા માટે પોતાના પ્રાણ ની ચિંતા કર્યો વગર દેશ નિ રક્ષા કરતા શહીદ થયેલા પરિવાર નું સન્માન કરવું જોઈએ દેશની રક્ષા માટે આગળ વધવું જોઈએ અને સમાજમાં સારું એવું કાર્ય કરીને ઉચ્ચ સ્થાન મેળવવું જોઈએ આ કાર્યક્રમના વિશેષ અતિથિ એવા શ્રી તરુણ બારોટ સાહેબ જે કે ગુજરાતના સિંઘમ તરીકે ઓળખાય છે તેમણે અહીંયા હાજર રહીને સમસ્ત બાકર અલી ની વાડીનું માન સન્માન તથા શહીદ પરિવારને શ્રદ્ધાંજલિ આપી શ્રી તરુણ સાહેબ નું સ્વાગત સન્માન વસંતભાઈ એ કર્યું.

Comments