આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત રાજ્ય અંતર્ગત નિયામકશ્રી આયુષ કચેરી,ગાંધીનગરના માર્ગદર્શન મિનેશ વ્યાસ તલોદ

*ફોટો કેપ્શન*

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત રાજ્ય અંતર્ગત નિયામકશ્રી આયુષ કચેરી,ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,હિંમતનગર દ્વારા આયોજિત આયુષ મેળો તથા આયુષ નિદાન સારવાર કેમ્પ ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જનસામાન્યને નિઃશુલ્ક આરોગ્ય તપાસ,રોગ નિદાન,તબીબી સલાહ તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા આયુષ પદ્ધતિઓ અંગે આરોગ્ય જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Comments