ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ ના યશસ્વી પ્રમુખ ખારાપાટ યુવા વિકાસ પરિષદ ના મારા સાથી પુર્વ પ્રમુખ ખારાપાટ વણકર સમાજ ટ્રસ્ટ ના કા. સભ્ય ખારાપાટ વિસ્તાર નુ ગૌરવ રીપોર્ટર ડી કે મકવાણા દસાડા
ખારાપાટ વણકર સમાજ સમુહલગ્ન સમિતિ ના યશસ્વી પ્રમુખ ખારાપાટ યુવા વિકાસ પરિષદ ના મારા સાથી પુર્વ પ્રમુખ ખારાપાટ વણકર સમાજ ટ્રસ્ટ ના કા. સભ્ય ખારાપાટ વિસ્તાર નુ ગૌરવ અને સાચુ ઘરેણું મારા સારા કાર્ય ના સાથી મિત્ર શ્રી કિશોરભાઈ વાઘેલા ને જન્મદિવસની સ્નેહભર શુભકામનાઓ... આપના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન ની શુભકામના કરું છુ. 🥳🎈🎉*ડીકેમકવાણા વિસાવડી
રિપોર્ટર સાબર આવાજ તરફથી હાર્દિક શુભકામના ઓ સહ
Comments
Post a Comment